વ્હોટ્સએપ પર ડાઉનલોડ કરી શકશો માર્કશીટ, પાનકાર્ડ અને DL જેવા દસ્તાવેજો
વૉટ્સએપ દુનિયાના સૌથી પ્રખ્યાત એપમાંથી એક છે. આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ હવે ફક્ત ચેટિંગ માટે જ નથી થતો, પણ હવે ઑફિસ વર્ક તેમજ અન્ય કામો માટે પણ ખરેખર જરૂરી થઈ ગયું છે. તેની પૉપુલેરિટીના કારણે તેની પેરેન્ટ કંપની મેટા પણ તેમાં તમામ ફીચર જોડતી રહે છે. હવે તે ફક્ત ચેટિંગ પ્લેટફોર્મ જ નહીં, પણ શૉપિંગ, ગ્રીવાંસ રિડ્રેસલ જેવી ચીજો માટે પણ યુઝ થઈ રહ્યું છે. હવે તમે તેનો ઉપયોગ રોજમર્રા સાથે જોડાયેલા જરૂરી ડૉક્યુમેન્ટ્સને ડાઉનલોડ કરવા માટે પણ કરી શકો છો.
રિપોર્ટ્સ અનુસાર તમે વૉટ્સએપ મારફતે પૈન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઈન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યુમેન્ટ, કોવિડ વેક્સીન સર્ટિફિકેટ ઉપરાંત સીબીએસઈ 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે વૉટ્સએપ પર MyGov ચેટબૉટનો ઉપયોગ કરતા ડિઝીલૉકર પરથી જરૂરી ડૉક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરવું પડશે. જો કે એક વાતનું ધ્યાન રાખો કે આ ડાઉનલોડ ત્યારે થઈ શકે છે જ્યારે તમે તેને પોતાના ડિઝીલૉકરમાં પહેલાથી રાખેલું હોય.
કેવી રીતે કરશો ચેટબોટનો ઉપયોગ?
શેરહોલ્ડરો અથવા કોઈપણ સામાન્ય પ્રેક્ષકો રિલાયન્સ એજીએમમાં ભાગ લેવાની કંપનીની યોજનાઓને સમજવા માટે લાઇવમાં લોગીન કરી શકે છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ખૂબ જ જલ્દી ગ્રાહકોને 5G સેવાઓ પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં રિલાયન્સના 44 મા એજીએમ પર કરવામાં આવનારી ઘોષણાઓ પર આખા દેશની નજર છે. જાણો રિલાયન્સના એજીએમ વોટ્સએપ ચેટબોટ આસિસ્ટન્સનો ઉપયોગ કેવી રીતે થઈ કરવો.
>> સૌ પ્રથમ મોબાઇલમાં +917977111111 સેવ કરો
>> મેસેજ બોક્સમાં ‘Hi’ લખીને આ નંબર મોકલો. પછી ચેટબોટ સહાયકને પ્રશ્ન મોકલો.
>> જ્યારે તમે તેને પ્રશ્ન મોકલો છો ત્યારે મેસેજ તમને વિકલ્પોનું મેનૂ આપશે.
>> આગળ વધવા માટે સંબંધિત વિકલ્પ પસંદ કરો જે બાદ આગળની કાર્યવાહી થશે.