અમદાવાદ માં બીઆરટીએસ એએમટીએસ બસો માં તેમજ રીક્ષાઓમાં પેસેન્જરની નજર ચૂકવી લોકોના કીમતી માલ સામાન ની ચોરી કરતા બે ગુનેગારોને રૂપિયા 50000 ના ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ચોરીના ગુના નો ભેદ ઉકેલ તી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના થયો પોલીસ કમિશનરની તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવામાં આવેલા સૂચનો અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે જાડેજાની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ ઝાલા તથા એએસઆઈ રાજેશકુમાર દામોદર પ્રસાદ અને પ્રદીપ કુમાર હેમજીભાઈ દ્વારા ચોરી ઓ નો સફળતાપૂર્વક ભેદો નો ઉકેલ લાવતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ.
ચોરી કરતાં આરોપીઓ માં
(૧) મોહાંમદહુસેન નન્નુમીયા શેખ (ભીસ્તી), ઉ.વ.૪૩ રહે. ગલી નાં.૨ શબાનાપાકક સોસાયટી,
અલમદીના સોસા. ની પાછળ નારોલ રોડ, વટવા અમદાવાદ શહેર
(૨) સરફુદ્દીન ઉફે સરફરાજ સ/ઓ કમરૂદ્દીન શેખ ઉ.વ. ૩૬ રહે, ગેટ નાં.૧ શક્ક્ત સોસાયટી,
જદૈ બકેરીવાળા ના બાંગ્લા ની બાજુમાાં દાણીલીમડા, અમદાવાદ શહેરને દાણીલીમડા કબાડી નં.૧ ની સામે પટેલ મેદાન તરફ જતા રોડના નાકેથી ઝડપી લીધેલ છે. આરોપી પાસેથી કુલ રૂ.૫૦૦૦૦/- મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો હતો.આરોપીઓ અવાર નવાર ભીડભાડળી જગ્યાઓ તથા બસ તથા રીક્ષામા બેસેલ પેસેન્જરોની નજર ચુકવી દર દાગીના તથા કિંમતી માલસામાનની ચોરી કરતા હતા.
કાગડાપીઠ પોલીસ સ્ટેશન પોલીસે ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી આરોપીઓ ની અટકાયત કરી હતી. આરોપીઓ નો ગુન્હાખોરી ઇતિહાસ ખંગાળતાં જાણવા મળ્યું હતું કે મોહાંમદહુસેન નન્નુમીયા શેખ ખુંન નાં ગુન્હા માં અને સરફુદ્દીન ઉફે સરફરાજ દસેક વર્ષ પહેલાં મારામારી અને ચોરી નાં ગુન્હા ઓને અંજામ આપેલ છે ત્રણ વર્ષ સાબરમતી જેલ માં પણ રહેલ છે.
BRTS / AMTS બસમાાં તેમજ રીક્ષામાાં પસેન્જરોની નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરતા ગુન્હેગારોને ચોરીના રૂ.૫૦,૦૦૦/- ના ચોર મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાગળાપીઠ પોલીસસ્ટેશનના ચોરીના ગુન્હાનો ભેદ ઉકલતી અમદાવાદશહેર,ક્રાઇમબ્રાન્ચ.
અહેવાલ કલ્પેશ બારોટ ગુજરાત