મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આજે પ્રસિદ્ધ એક્ટર તેમજ RugbyIndia ના પ્રેસિડેન્ટ શ્રી RahulBose1 તેમજ SETransStadia ના મેનેજિંગ ડિરેકટર શ્રી UditSheth એ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Leave a comment
Leave a comment
Sign in to your account