સુઇગામમાં સીમા સુરક્ષા દળ ગુજરાત દ્વારા યુવાનો માટે ખાસ ત્રિ-દિવસીય બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડર ટુરીઝમના વિઝનથી પ્રેરિત આ પહેલ, ઝીરો પોઈન્ટ નજીક નડાબેટ-સુઈગામમાં રાષ્ટ્રના યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષામાં જોડાવવા અને દેશભક્તિ, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. જેમાં બી.એસ.એફ. ના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું.
નીચેની લીંક પર ક્લિક કરી ને અમારા ફેસબુક પેજને LIKE,SHARE અને FOLLOW કરો
https://www.facebook.com/Crimeposternews?mibextid=ZbWKwL
તમારી આસપાસ નાં સમાચાર જોવા માટે વોટ્સેપ WhatsApp પર ક્રાઇમ પોસ્ટર ન્યૂઝ ચેનલને ફોલો કરો:
https://whatsapp.com/channel/0029VaDLR8kLI8YejXUIoT37