લોકસભા ની ચૂંટણી જાહેર થયા બાદ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર ના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે જેમાં જિલ્લા લોકસભા ના ઉમેદવાર ડો રેખાબેન ચૌધરી ની ઉપસ્થિતિ માં દિયોદર લોહાણા વાડી ખાતે ભાજપ ની બેઠક યોજાઇ હતી
દિયોદર લોહાણા વાડી ખાતે ભાજપ ની બેઠક યોજાઇ લોકસભા ના ઉમેદવાર હાજર રહ્યા…
Leave a comment
Leave a comment