By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Crime Poster NewsCrime Poster NewsCrime Poster News
  • Home
  • Contact us
  • About us
  • Disclaimer
  • Privacy policy
Search
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Reading: ગ્રાહક અધિકાર દિન ની રાજ્ય ભરમા વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ
Share
Sign In
Notification Show More
Font ResizerAa
Crime Poster NewsCrime Poster News
Font ResizerAa
  • Home
  • News
  • Lifstyle
  • Story
  • Culture
  • weather
  • Entertainment
  • Ganaral Knowledge
  • Horoscope
  • international
  • Science
  • Sports
Search
  • Home
  • Blog
  • About us
  • Contact us
  • Disclaimer
  • Privacy policy
  • Join Us
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Crime Poster News > Blog > News > ગુજરાત > ગ્રાહક અધિકાર દિન ની રાજ્ય ભરમા વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ
Newsગુજરાત

ગ્રાહક અધિકાર દિન ની રાજ્ય ભરમા વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

kuldevisoundtharad
Last updated: માર્ચ 16, 2023 2:06 પી એમ(pm)
kuldevisoundtharad
Share
7 Min Read
Picsart 23 03 16 13 33 39 142
SHARE

Follow us

15 મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની રાજ્ય ભરમા વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ
બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા ગુણવંતભાઈ એચ બારોટના હસ્તે બનાસકાંઠાની અને કચ્છ જિલ્લાની 55 શાળાઓ અને દસ કોલેજોમાં રૂપિયા 4,000 ના ચેક નું વિતરણ કરી બાળકોના ગ્રાહક સુરક્ષા શિક્ષણના વિકાસ માટે શાળા અને કોલેજના આચાર્યશ્રીઓને ચેક વિતરણ કરવામાં આવેલા આવેલા

Picsart 23 03 16 13 33 39 142

બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા ગુણવંતભાઈ એચ બારોટ ના માર્ગદર્શનને સલાહ સુચનથી અને નિયંત્રક કાનૂની માં વિજ્ઞાન નિયામક ગ્રાહક સુરક્ષા ગાંધીનગર ના માર્ગદર્શન અને સલાહ સુચનથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ થરાદ, દિયોદર, વાવ, સુઈગામ, ભાભર, કાંકરેજ, લાખણી, ધાનેરા, અને અમીરગઢ, તાલુકાઓમાં વિવિધ જગ્યાએ અને શાળાઓમાં 20 જેટલા ગ્રાહક લક્ષી કાર્યક્રમોનું માર્ગદર્શન આપેલ અને

કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભુજ, ભચાઉ, અંજાર, ગાંધીધામ, રાપર, તાલુકાઓમાં વિવિધ જગ્યાએ અને શાળાઓમાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા ગુણવંતભાઈ એચ બારોટના માર્ગદર્શનમાં 34 જેટલા ગ્રાહક સુરક્ષા કાર્યક્રમ નું આયોજન કરી એમ બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કુલ 55 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને ગ્રાહક સુરક્ષા વિશે સંપૂર્ણ માહિતગાર કરી ગ્રાહક સુરક્ષા ધારો 2019 ના પોતાના હકો અને અધિકારો ગ્રાહકોએ જાણવા જોઈએ અને છેતરામણી સામે એનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈપણ પ્રકારની છેતરપિંડી કે છેતરામણી થઈ હોય તો ગ્રાહક સુરક્ષા નો સંપર્ક કરવો જોઈએ ખરીદી કરતી વખતે કે સેવા લેતી વખતે સાવચેતી અને સલામતી રાખવી જોઈએ અને છેતરામણી સામે સુ પગલાં ભરવા એની શાળાના આચાર્યશ્રીઓને સંપૂર્ણ માહિતી આપવી કચ્છ જિલ્લાની અને બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 55 જેટલી મીટીંગોનું આયોજન કરી ઉમળકાભેર વિશ્વ ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવેલ અને ગ્રાહક સુરક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આપવામાં આવેલ

ગ્રાહકોએ પોતે જાગૃત બની પોતાના અધિકારોનો ઉપયોગ કરે જેથી બજાર ના શોષણથી બચી શકે ગ્રાહકો ગ્રાહક સુરક્ષા કેન્દ્ર અને ગ્રાહક અદાલતો નો પણ સંપર્ક કરી શકે છે ત્યાં ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ આવે છે

કાયદાનું શાસન અને ગ્રાહકોનો અધિકાર લોકશાહીનો પાયાના પથ્થર સમાન છે 

શું તમે જાણો છો કે તમે એક ગ્રાહક છો

તમારો એ અધિકાર છે કે તમે યોગ્ય માપદંડ ધરાવતો માલ અને સેવાઓ ખામી વાળો માલ મુક્ત અને પ્રતિબંધિત ગેર રીતીયુક્ત વેપારી પ્રવૃત્તિથી તે મુક્ત હોય તમામ ખરીદીઓ સામે તમારે બિલ કેસમેમો રસીદ ગેરંટી વોરંટી રસીદ લેવાનો ફરજિયાત આગ્રહ રાખવો જોઈએ વહેંચનાર વેપારી કે સેવા આપનાર તેનું ઇન્કાર કરી શકે નહીં કોઈ ક્ષતિ યુક્ત માલ વેચાતું મળ્યો હોય તો તે બદલી આપવા કે મારામત કરી આપવા માટેની એ તમારી માંગણી અધિકાર છે એક વખત વેચાયેલો માલ પરત લેવા બદલી આપવા વગેરેનો કાયદા હેઠળ સમાવેશ થતો નથી

ગ્રાહક સુરક્ષા નું શું લાભ છે તમને જેમ કે ગેરીતી આચરનારા અપ્રમાણિક વેપારીઓ કે ઉત્પાદકો અને સેવાઓ આપનાર તમારું શોષણ કરી શકતા નથી

ગુણવંતભાઈ બારોટ દ્વારા એ પણ જણાવવામાં આવેલું હતું કે રૂપિયા 20 લાખ સુધીની ફરિયાદ જિલ્લા ફોર્મ માં કરી શકાય છે 20 લાખ ઉપરની ફરિયાદ એક કરોડ સુધીની રાજ્ય પંચમાં ફરિયાદ કરી શકાય છે 1 કરોડની ઉપરની કિંમતની ફરિયાદ રાષ્ટ્રીય આ યુક્તનો સંપર્ક સાધવો જોઈએ અને ગ્રાહક સુરક્ષામાં તમારી ફરિયાદ નોંધાવી જોઈએ

ગ્રાહક બજારનો રાજા છે અને એ સાચા અર્થમાં રાજા બની રહે તે અંતર્ગત ગુણવંતભાઈ એચ બારોટના માર્ગદર્શનમાં ગ્રાહકો વિવિધ જગ્યાએ ઓનલાઇન ફ્રોડ થી છેતરતા હોય છે અને બજારમાં ખરીદી કરતી વખતે જેમાં વેપારીઓ ગ્રાહકોને અનેક પ્રકારે છેતરપિંડી કરી ભેળસેળ કરી અને વસ્તુ કે સેવામાં ખામી રાખતા હોય છે 

ઓનલાઇન ખરીદી કરતી વખતે વેપારી જોડેથી ખરીદી કરતી વખતે અને વિવિધ સેવાઓ લેતી વખતે છેતરામણી નો સામનો કરવો પડતો હોય છે

વીમા કંપનીઓ મેડીક્લેમ ઇન્સ્યોરન્સ બિલ્ડરો ટુ ઓપરેટરો પોસ્ટ ઓફિસ બેંકો ડોક્ટરો હોસ્પિટલો મેડિકલો હોટલો પેટ્રોલ પંપ રેસ્ટોરન્ટ કિરાણા ની દુકાન મોલ કંપનીઓ ઓનલાઈન શોપિંગ ગેસ એજન્સીઓ અને ગામડાઓની સસ્તા અનાજ ની દુકાનો ગુજરાત ભરમાં વિપુલ પ્રમાણમાં ગ્રાહકોના છેતરામણી ના બનાવો કે સેવાની ખામીના કે માલની ખામી ના બનાવો વિપુલ પ્રમાણમાં આવતા હોય છે જેનું પ્રમાણ ઘટે લોકો જાગૃત થાય અને છેતરામણી થી બચી ગ્રાહકો આર્થિક માનસિક અને શારીરિક રીતે પાય માલ ન બને અને પોતાના પરસેવાની કમાણી નું પૂરેપૂરું વળતર મળે તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપે અને જો કોઈ આવા બનાવ બને તો તરત જ ગ્રાહક સુરક્ષા નો સંપર્ક કરવો અને ફરિયાદ કરવી જાગૃત ગ્રાહક જાગૃત રાષ્ટ્ર સાવચેતીમાં સલામતી

 શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મીંદિયાળા તાલુકો અંજાર જીલ્લો કચ્છ
2I 5dd XFwg7KbcFW8CwQnvQ 78Qgx9glXFugwl8yi6SXY8IVHNOMESmFHlOu2hlJVE Bb9uGq4q0vQXmW5Y4urMrR uZE1ji3QGWvzuSjqVr 8cHy q tHDjGgOqRbByq7Puyax0 w7RHTl VSCqQn3wxPcoAvV9FpoE0jM aOQIXLYf4YnrNEcoYQy tKtW0mioMDc2hXyIegPKC5HQavpzP0Efk3zWQdEsXd3PCzqPJb7S2yj1ln7FY6AzUhpccmXLgmPZcMyLISujB
શ્રી સરકારી માધ્યમિક શાળા વરસામેડી તાલુકો અંજાર જિલ્લો કચ6sSKKSvsyALfx5Zjl Mr1y0bSC0gUpdPWFGIUBNysRA8Jn5VzuGbfSnlzb5baR0zMY8PAULQm39EU4SbNqhH6 pGl ZRVx00jHcjvoApstW17oNHW76NqMmM BNECrdwzazfth PXMLN4zsbn3avY4fxPbsDeErUQKgzFFlsxUyYX

શ્રી સરકારી માધ્યમિક શાળા નંદગામ ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ તાલુકો અંજાર જીલ્લો કચ્છ

s1bQVH7VkrzrLq

શ્રી સરકારી માધ્યમિક શાળા વાસણા વાતમ તાલુકો લાખણી જીલ્લો બનાસકાંઠા ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને સ્લાઇડ શો

9T7xOIPcMRlO2y 4Ufqsaqk0SGbOiYD0zKZapZ0BY pqFCH ql0y4YR4 EEbtSspHwbcvJNkILZgi4Otke4 SgMZzU hvux1UbVe 3rg aoPejBdQLgC1yc1 qOnEkrVjUJAwcqEfPhiRzGNkcFjRQwJh1BV1NlbuYANiL1QWkDwY r7sb6nchJH5uS3KLxBvUdXGpnR6AXwjZOTvT2VV6GeMjbO68k xWqbUV15RS9642ElkiM1S1uze0eodw8osEpBkLWWY6zx kTXHboh1X1E8cyk5S5cqyMLCtY UbggMxv LnI9pikM9T3k2w7 jl cPMyJ12W4VozkQvVgZavrClTcFnZMg1g0k8rkjf BFEvN6vlFwrL2VH 90qinWouCfhQ0nC6SNcuIZknMdLjnEbmL04CiBO 5xIcy0ci RiKfBGwk4RqGMQ9eOg4Un0ycL9khFZtyPr4FmIlAZSn4QD 18J qZK1g0DcWBxXwxVNDQbpiJjxFjG6MI VLcBcsDQ5dTG 0ofThOKXR5kGkp2SDLi85Tv8 cVwIcev2XMneCfEio7cuupzVEqWXuZfW6Mciy9MdideveH8kpKqrLz4ja5QgaPo ElK9NMDcAYiN

સરકારી માધ્યમિક શાળા ભુજોડી તાલુકો ભુજ જીલ્લો કચ્છ

cBzBIFCQKXGW8cgvaV5f 7fNujhNwf7wOza6 ot8fCFSuSpJPcbdE1vMkdnCYkKfMYZxlyFli2kU4 IBsnqU2Zvnz0bCqrO2CpKrCb2CUeRHlrfNxU96RG51 8zRePSP8rOlwEfehMm6rGf7YFNRQAVYQif2w5QEKeu4nmHGEmaYHe6 GPNvLSu35aEiwl5KpW1gkcecH31C5avrVAzOwtwFgG

વિશ્વ ગ્રાહક અધિકારદિન અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું.

મોડેલ સ્કૂલ સામખ્યાડી તાલુકો રાપર જિલ્લો કચ્છ વિશ્વ ગ્રાહક અધિકારદિન અંતર્ગત શાળામાં વકૃત્વ સ્પર્ધા નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું.

O2q 5H99MOZI16ozZKEJJkH9aZ54Lnrk9ZC6 KC Bhuvo gi0D96lVeuiiuujkz5fIaiqrpyEbhmZXta J5w7QeQDAgi HIna527cMYIZ7tET38pBn87F7mUeGs9WYvegzTeI16pQf8SKdTA9r8cWwJ1VT9ArFRJqTOCpDKp6pw0lOafTpugE7eCJcBcHyM

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આડેસર તાલુકો રાપર જિલ્લો કચ્છ

r6SNNvrvFnLt ZLZRUI6TYjNWJKdmOpGQZneAOjE 6w5s7xIA3pGxVnqiFupfNyBC YznYGKOFo8m9XzL 7K15fsatk8dMK9ESoMMB3VTFq9E1j03zTGOv pr8ubvBEuN7uXyPr XnOicGdog5mLmtAlFishfbtSd5A7rAVvdBiqirp0LDzZgTxO1e6JaWaZs6fg3wvJJ14cMrayFe5rh4Inq6Of1zARoBlNku8cZ1iUhnqTxB cS79OE1mue1AQNP69TvEKgsKO7GhC0TTpSyq75iL71A MYvgfqoCC S AvEHSBGZa06ZrXIfHDFhQkhRFyFoQg2jvV eFj5BdJNVWJtrWrV7FathRT Y5q8FIkAYYtWtfG23Zl0ftesuQqx7gyvD1kfoVrmhmK0aUnjzOY4JH w6YWaEObqREaMqYHGZgGYom 4IZZPTlubGkoUNJKTFb4hU3ZE3dRn74Bj B7Va2tbwHoRUpyfl7HyYzbdEt9TeiLf7gry tCZDH4QAwr xpIPwwB1cGWIot78jXA2w1v7mfRAj Pvu2YxyyZut2FKTbo eGppQE150ST0 bRwUkOVMJconNylkbhedH8aXw0JAkMzx87G2cYd BtnUt Kh392JGj 6Crg lHJiCC4 bDgh 54tP1jC 0gklgO oXgXuToUatAcfFVElbQ3J3Ylu OHiCxJ84DQRtjig Gyan ZBt13sWCiIslBdOoWgJmEodD0lYbZ5IhWoK7TtFzbQ21p434xJAmKOMO7nAGGZB fLRI 0zqCpHoMqkmmbQHSTPa3fEzL h1bRrwIgmmg42QjlOLkFFnyVwVvC8NS3xsfDwxehQ3AUVPn9Kml0QK9hslNPaZN9IwpjsAjBMfuF7Wud 2 6yr2DukhMsLWummv4zAQlHpKlZ8EWZk7t8o2pRSqPzyYhoj8OY Qqii2MM7 XSfRzDE6LOIEgwTnywBzOYo 5g6Ka3VKPLhJPzO12aGhhxb7atb7eq hOSIx0bho VGB0 NQX17HKU3u8bhSyf6hqRQMMyhOmUTY1fJsMoIvqjMnEi7ripFdL5wswTOSEQqCS6JpNsd4gMrb90bKt6KapWrvSICaPtghdn2k7JECtTBt5V8kCi9nma1TS f2EA1uzib3zU iHwItzdGJW0rORgMZwkcTeLjp2poOkmE8lhIso 1 p6rUNYM1SmV3uqk74Aq9h81WEVJFL MbnOoiXuqsD0fjnb8I7HuDUssEL1yvNxRfo WOr7NiHZAh8BHD33 vdWNiACSDvb8VveUPtM7JRKUtYouZORa9Jvm4lvXcrmGff5YvvvdnsUZxsLVjtrl ktZ85HvKgPT5AyemjoCePbK2wt9haSniMAgz6cIDkfGf1eNoBAggapLSI07GaCTFzUZ qst 35bj5a9ajvIuxPCUNT6cVEVmysQSYk vsYcn dhaqfKCmUydVswRaOvYvZQigxXaQSLFJvn2uQPU6

મોડેલ સ્કૂલ અંજાર તાલુકો અંજાર જિલ્લો કચ્છ

F25PZWcUhzMCp4SBmTjaDP1TRPm2lskvsHMqhQiMSp2bj51FqhXS 1pvNZOViHRJpUT43hR18RNk6oZDtRLpIDTLXcTuwtAKprd6RbyvRDQ1RuljGnn9Dhbg8oWupT41t2nGyiBSdGswN6vKTdGVngMfgwy8tXvKE8HS1uHyCwNAzOu5c8wbozvjR HzaVxmMdeYjspLWf1EX0

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મીઠી રોહર તાલુકો ગાંધીધામ જીલ્લો કચ્છ

qphMy2V1NuNhCU5nh TO0MwpgJPcu2XUfiiC45eYsd QeeyePJQqRWypch2xUJKRdbeGkzPvXewB Jk3pjlja7EyIs nbbwUQyjpWJZ813UyhAWKfMjs3gTv75PddP0KbBth0mzRuy3nEkH B DAhA0CqKEGxy ICRFsjGwllLqNnbxK7wK 0V1LJ5e2mVe7 oXdcpcMf SP2unQyBixSrxL51s8qqIyaXKmbbwCIR1R6tJvuv0TB9ElqOx12L 5UrQwwgermQKUUVGk0P80eyTOehSV47jHzCDfmUwQuyw

તપસ્વી હાઇસ્કુલ અને કોલેજ તાલુકો દિયોદર જીલ્લો બનાસકાંઠા

WQbkbIBM8qiD7wymRWwkCuhI2oKqvRHUOotTwmrpfbTsBWeQzWS0AsH0 Y6BRGcpjm5FPnPql0xzmMnCLqniaWw scJB5ij4CjqLTbvufb61VJ6tMkyZKwGijP2OsQPDq4zClnaEfzWDkIkdAxwq Q9F3lIqhan01XW pOlOgAPfSEAVTdJh9Epakb8 zD6w60dq6Ihw IxvumN3 tdx3mgw7IGqYnhMjyj5csXmShB2IEedXLmSBxaXdgy 7e2BuwrvYHLFnZ tXuTTXHZuQv

શ્રી સરકારી હાઇસ્કુલ સરદારપુરા તાલુકો દિયોદર જીલ્લો બનાસકાંઠા

સી  એકલવ્ય માધ્યમિક શાળા વાતમ લાખણી જીલ્લો બનાસકાંઠા

wQqjJrCSsY JiFcD06C UGfO LQvgnriRQzjb1bBL56xsYJyALq18ahrcY0rPkvPUMXAHdAqa315NTufoXPpPiglMtjmfNKzQNCqExU 0MboSUzNbgnwsdr HdXiGJsNf80iUdRXfiMpgl9N2mTCK pYAV9BFuuDddYJSuTscDtOxN9VD67iTJMznPqkGP1oakvidwW9Sbd3r2 LtsKW6zqgnNkVod2NY4pj cgiq 0cJkuNaG3dqnjAcGuUdgThvZNAoR97ay4rssWXN6asIYQ0qI8k 2jbpyGovO3wAukq6AKHdzLqdpPyAyBkEIeNyxBmwUNvmkMjXM4

વિ કે વાઘેલા હાઇસ્કુલ દિયોદર તાલુકો દિયોદર જીલ્લો બનાસકાંઠા

iXL6mDCuIocGyrl9YftU2al Ue3WRvY9PLAMPi9 IbtiY1SrGfBSBefe2uWns9049BRjo0RbwD65SwCWZdA0ZtK4Kc4zSRkpV7P539M22W7ceTSRcOIKG3d0WQqXBowqIxrVyr9cFI8nMYuTJUxz2DvIV68Ab0I GJYB2fsKuc3AO5n8Brhr6wnYzyixHUawRX82jAHFtqQJ nQAnaIue Ss2XtgDTuqIzwzLiUG27zXCcMb9Zv94IGaaX ko7y4Hd2Z8qs2Q

મોડેલ સ્કૂલ દિયોદર તાલુકો દિયોદર જીલ્લો બનાસકાંઠા

NG1Cy1vZj5g92Rp8RjA5XK cJiO3deaTsCYuvnwvOXJxYgkdGeXsTzXB19koPpqufeR5jUS79FzAq 08wO6oBgKoIZnJ0b1AA9RXu3RKzgzJ16qNsf6N0EF1l A19K8id9qUD6ohD25DDMw L y3 w

સરકારી માધ્યમિક શાળા કરબુણ તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા

6HdCdSeLDd8tG11I N5zTygHyx8Ozrfu5yT9jQy3SRSC85iZPBnMgYXKnfTGIT7BRo9huU83OcbAvoVIZV4kvJnJ3Q8DlSJy8Wudpn e3e7Qs

સરકારી માધ્યમિક શાળા વાંઢીયા તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ

fmkQ8cvjBEaBpN2D6uYwns4HtwdIcIUFiVJBVJcYtqMACaGTJSLv4RKQFva6ODHPr0s0QqM4SvhVC0xkspalLr1Pf2 cUrwvlDO um NwqpV6I LlhLk4Cwdr37AW0MXnghc8oSGsItpEwnAPkqTEQgionmXi3NpAxqaGwnauBc7D8APKlZ9jN2mfXxROovE8 TN7BNZfnUiM4HPVbGXtzNbfA2hlIBQqvN6D9op4wsH 5hRy8nxEK246tC0NcgzT9tHd5tAvn JdeJlmQFTS4cR v54SWiPSLOZBQ5T8r0A

મિસરીયાડો હાઇસ્કુલ તાલુકો ભુજ જીલ્લો કચ્છ

iCG21mkRpz2f6p3jM oJ2Rp8 FOCKJJ0bQ0aTEz5vUP038kpXCyBZ1OVYYrv7pFZE ahnHL Gdjjp QulLriAY0pid1Hlumjvt8U ZhGQcciwGN7rnCpfsEqHU EmBP8xf9C h6cKdqcR8Q75EYMMgRc8tK39UiYiO iUtGQqHnXxSkIV cZgTL cGKS5l9Ca4Mhm6khAS4XVXKJXyqkgRifOiVfsq6W0A5tH3cZXD0ufbYrPy9gCKPSZlHGcPI BuRDusj3HU3AYEfRrW1ad0lbRew8ShmnHIIATML9cuKD6fiNBWDDWN2y03FSfexoje5Tz7jLQXgfcg bOTWvrHqY2YxkcCxqQZa C7RKO5gdx dzONRnE6p1Hq4azuHbhjWw mE7X8n9KCAS2cPSSVvm1trmi1 UpyjWPDn5x 9fAyLI BHtq1ahK26uOm8qRyRR1f8SA

સરકારી માધ્યમિક શાળા લીલીયાણા તાલુકો ભચાઉ જીલ્લો કચ્છ

dedZpnucWdFAPyT9NRiBziCc3QPfo5l9Mt BGUK5BC8XP zheqrOJlW5BZB4Ei81qSRIHiRoRLRm0157NsBTsEuWts3pT8AwKb0eulL1KhJJ74Xr4ednvI 9MlRqyucdh1L 0CaLHx8QQd3PWoj7i0J7H8Houx F53B2hYBDA6d5dpWq20cr ZGkVdxi1JwrY64I Ofj6g2WTjmHYn9dcSEF4z4jfoQPxTVYzVxvf5SzVQpSyBkfJEIkGG9wFdSFLodDjF mUg8hMaTCB5ruRBqfO6f66JA

સરકારી માધ્યમિક શાળા જોરાવરગઢ ઉચોસણ તાલુકો સુઈગામ જીલ્લો બનાસકાંઠા

dHNtAB3iXahjM8jSzmQ4vLkMNaz4ZAdCiGFoEFAEiUJF 0YgbNuAC6L45uYXcGJxyqvF3H0sWDF1eTaV3ieWHlTlMYwjgIOkHzJDJuhZQK0L HEA5449k8sIN5iZtvnON36c6QPNSVmUSN7cS rotwdjZjD7SopYeUVYk D8nih ZBxvn uzEm39slX3nRCW3IgegJbFWO7ni6INBafD3c91sOIgsHbEDsgVSxo0aXfrlpkvFgDIAqeLmLF5tnq onXUBwmCF3e8tzQeJhJIaON6c9UZu7tKtH6g2Z7I7obAHi4OqNYl 5ISGs5oZyoTY0l4ydrKMw2rnUcefBXWcybZEq zq41FMmG6sCwQqepB1 Xc8u c0ao0oQ1kkQDo612eyYlOT1zI7D66D2lfdWjavm93YfIV5yZ817E6Sw5q6e 9hlITkUdNgJAGBsFH13d7SXc1PLwkuX8yqf2ehN2u7A8SihxkD4Ay9OvPxiT

સરકારી માધ્યમિક શાળા દુધવા તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા

KBv0dx8M7al 7zub DRA9ikkpL81Cht UE lsDoOrBfvFNC0A6qZJxAM VCKzFVnxeZzt8WmEXXRKXKWXbmeEAf3aynTruGZtzebcLAQ5CenQCigwx3z3mro9rc 5Iq9HY 55a2oW8slHrr4lwNXyQSSOzCEBdWgB5mthza4eSkD3WpOpT7xGUZ JFdc0sfdRKQ46AwHpvMY0c7zlX0Il9VtfT74VP8Gezy9YPTF6s S3oUJtdvewWwhDe6AQkJ V9YG8 12TToYKlNk07R 9FXcko9En6A L4Zy 4YOF5gakpyy0DloXtfxhQUlJDcuUZdMZCQgiDtZQaVyq2W4koHE9BSPj zPU28l1L0yXNQ8pPqsD51gxqRhffKXimVVw4HkjxLMKIClBLpSOT7SqZl6UnXvl276GZ55e2GqlfIGc1IW5WpJPdD4KmQDuWhgpm0JJIquQK6jVoMKHKpZlE71AqfQVXIKdrCN TA8QgVVc0icFL38dZkesdWPZlozArY4t2Iw zWbt2ki5LMZA9iLWCI1t 2LUyt9CfzGzokXfrqNwL5AgnJfZMkaR1Rkqm1orA1crovMcEfuIrfaNCjOHiFgR0NlF3 Wv3QTtNP5vTAhDPMqVqJvp6WlE8QWVRuHiZuq8UyfaELXFtasfwL9c4T MWLq5Ozv1lb2uZYDmEAIdfs7P405D6bu tRSXmyBf0gHWYQwO139yfKHgbyHvxPLOpU6bWz06ynIzA0x7y0xf9G0QX5ht2Vg4xaQm Uw4OLNoMxwtJ17zhjVmg1NBJtrjUODNyUbYP3C FxALU 51R2jEeKBsk0h696bj3TuDd3zGJeC lsKGm CCvHXUY32NplmQmy0VbuC87N55X ymI1zXAtZEfrkF1yw8kXKClkOZ3KccOEtRJsnI73Oq1ygfXWhAG rE O4EEYUnDHiResD39TAXkPXysR9u1V5NrLyO4G7Uep6H9lj3YRVFD615oEkVh4TR0d7ysXCNlr

સરકારી માધ્યમિક શાળા રૂની તાલુકો ભાભર જીલ્લો બનાસકાંઠાBPKkH65O TR VPodk eFfy1IU9T 4ebMkEeffJsMPTpIx0YFgfM9sPIPRMHmc 5VvJxU0VnznHZtJIxIQWJpxEfyeXzVKhuuOVFdBpNC56HR9w wrCNWQ7 qqhbkxBcflJ Jvj 2onpV1pRXhZ9RRfzQOCdd vmovm5EESstmGq kU QvpXlaRzO5OrbvkuSn6buTQec7LZMf3hXIXEeQnfYu JP3CjtT5Lh67j1oGTrlmI8pmOcFNUDtb g

પ્રા શાળા થરાદ તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા

tJiW40UXYIS5KEtlKS7fD4R8ZfLiFPL0BDYXlW5htH7xbzWT1UlhDuHzj21oD55NO4PvkV6SGql21sRt4yZPRzIbke80wiVPsoWkQsK 9 GL2oNhwpsYDQAu OQNpAQyaL3SsOZ2a2NC 7CUgdAUt2i i fdTrfN9hCO6 5sDzSgTuEAQVLJS9NvRcpZkC3N4jnw7qkVPzbes1GEsBtekR75MfMJghEKq6U4QOC5jDFQRpwpIjompnbm LnoImDGqB9DgLMX4oRlv5WFWDv2HV2N0IfpSGgOBTvX2zKGz32d m0 dfjAkpRr7yuYOcBJecGAxGxWkj 56zSZoQVtGmOZoaQjM2aWbAVt4cu9aIY8sa6w3CJoq6YfHg

પ્રા શાળા સણાવિયા તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા

QS0z3i5JMKbUplmNJVMaTpGfVgRb2gGDebhgjhDVUPoBpE JSpA8HHPClrhtDe jjHFB0 XG1 s2POLqwWp0k7PlnZf2L7pPaWQjP3Tw3rSCnsFldxx27oz2mfFlVDTVz7old4 eM1Gd2slpyaPm39FtoQR0 0eIms qA45QMcFs5rjTZyVIPEhqm203sk9IdEIYWOBUiweFSDvhFtNJnCGYE75Y WFt6ehOdl Ffc8paA4OS3oxAqL8W3eiUGx6hwDN4L8gkkbK vWGbkIAMLACBBfgIvBE0n9WekSE wd50wzmfugGpNfIepLA9HJ TGriLPsW5LFcSkz OFPqbwq5FTAVNq vzn9cAhRo90DqIRAUXc3MG TzivWUtkSuLsBUMeJondHNcqmh28yY5dxnS8 oXEuPw 7CC7bODg

થરાદ શહેર ડોર ટુ ડોર તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા

Yv3QFp1Efzay1is8T BaXXnZLRm6NBFW7VbcYLV1SD7we hSdzdJAbvgMuW6FWr7aUcMgax svNDvAie6Lppkz45rqCKx40SCYbUmFmURPMEe2rdClG2LDoV mwIj2FtCdgMXRn9Hd4PrQ4vP0w HQVsNS26W1fvRd0QtUWtSUir3NH5eX4ed3vGynv56hDE9TBO36sSu7LgcafMNEhdb5rXWjVpXFLRD2jn7YExv3UaR7rfw GNho dgQIaz 9 rRPZpiw4pdDin zfqTMlRoikHmdDhASlLVP5k1jIJedAvhePfuUMI6B1tvcQtsUifHl1y3PjmUeeIRz3tAPtiUoGB3gyKq59FQdeGmdj k 5PLsDg47Ne4FgfIzif86Y5sN7vXLFb9nsqQWfXvleT4gtuiVbaAZMrDNfYH9gCk1oxqjQyNG0

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રતનાલ તાલુકો અંજાર જિલ્લો કચ્છ

oTkmmZheFpcMaoC7cYcicjMW7N72PJN9DpCHKO0KQ95m2zUPW0PpfJveEKmvMh

લિબર્ટી હાઇસ્કુલ ભાભર તાલુકો ભાભર જીલ્લો બનાસકાંઠા

YPQgrS2oL312QyTUDS WqqECBOTAT9xIieFjF UEwqWyCFMe2tI72I WseK 7g a6DRXY8H16CiO0G9S1VccENuejhpSjk2kZt9OKkrtY3MDcilE8b 9bTBCIlPE26g2Adly jnPOHWmgr85C7KiZqWlRv4xLqWvRU2rtrXsqcx6 hu6wKluUrY5gVZkDw5GBvC6 hmX04E2HGvljPEOb9rBuDBBs5HeZ5uFXHzTDAtaU40ldD9aIctjof4R1A1 gZgK5Sqrg7n3uEuKgUzq2OUyp1LMzgeolKzxDXXcQDe xqgjloV0bLeeuq9YqiNkKwrcDDIaOI8ASNhZW6vu7t0LKuS tOM7so25Dv5JXW9JKlEpJE6w068A37VTgDIB9XdDPzoPzefp5P1jfc4ngyabQ0gNfwvo36VirShIjJylLU 8s3AwyhkaBxDL1MfItMR0TtRD79N8TOeo9SLrDZJSs7 uFSCvsxA4ulnCCJR1jKe85y QbNUR0IvCH1DOotbWaQgW4RfDX38Z3ZPanjolu49izlTkfKKBcUcdi28CYtwc4kvGhIMd83QH5SblqBO xbVnRU1gMtrx 9dAyHw E5G6qxJ8NxyVBHmIvSWufAN0c2qHQN1MSPW01mnBZOufh8Qfd2thS2fSUAwmlk adoffcfhC9 lzQ0ZBiUSx6tUfgcly0r9eX 3NqM7JS7TmQZIO82f4KXGvOCeiNsMOzd0lDf73MFqYCaZ72BOATkWEdbHcS8tItSDw8V7EgLjZKoiX97yuoA99CXNAb0SR 9XdQgkplF2VbywKIgCn606RGa1boSLvM FFbm yY4elVbB7j4K3f1fm iBiFfiY2yg2 4jcmx9996xTTHOh94yJBEoMl1ttRHDTMMWJalaZNMq6yzOuNKSOk7inFUp08HstYYOQYSnwQRPEq67app1Zb9z4TkQCOTMqx9Y9Tuestd9TtDynPSyRDqxKkxy7OHgM7aGPYMcwa3qyceBTtNY5XIQnFcjQ2d9G0qqbvpdE19RGwdfE11 P RK9KyweRutzctLRbBSATBgkEBQ

સરકારી માધ્યમિક શાળા ધોરડો તાલુકો ભુજ જીલ્લો કચ્છ
5GjRUuqMJgp9UBYLELUL30ZO kCAXSL4qrOC4 zAbZ4cRYjwMMefwwwSBBWQSvWd0rh5YJUyPdbcYP r0W sMdGvtzKhL wYuQzGf54HxtueAGbisermla9YpPMpBHJ6GCz7gOcZ8gW1RugrBsUDrn2lelxiA9 TIsmpVcnAHavsU9zo7bZ98P9ng3FOY0x GWxDkhz6zQXZmR 542uTuG7k2D2r6fNPPceT30EXn4VZK6KZ8yVbHwpPl4JA53 afqbT cIWZa831GSEHumAZsL GpdrnKFLn4DCqC96FmglwX1Egj P6Rv9r87Xowaru T ofhNoolBdre0TlFFnPnXAaQLACkyGAfftD2g6sc7 wPET8Gvsmbe7mvpHPtqLlibjI n0AZQeitOLnOZHOx97PUfszgTMz U OOlRtw9RT dAjDvLpuL8WD602t8rG6DHbASiQt BXA5WZBZmP S3AcuD7bxDOlhHL0F68v9Kl1vzXtXvnHxkS5hjaGq 6iVNEFwPo9 nePTv2BAO

અહેવાલ:

તંત્રી:- નરેદ્ર ભાટ  

WhatsApp channel button

You Might Also Like

ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો પર ફરી બુલડોઝર ચલાવવાશે, 458 લોકોને નોટિસ ફટકારવામાં આવી

અંબાજીમાં ડિમોલિશનના અસરગ્રસ્તોની મુલાકાતમાં MLA અને પોલીસવડા વચ્ચે સર્જાઈ શાબ્દિક મગજમારી

વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ બનશે નવો તાલુકો

કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્મા સિવાય બીજું કોણ મુખ્યમંત્રી પદના દાવેદાર હોઈ શકે છે?

વરરાજાની વરઘોડા માટે ૧૪૫ પોલીસકર્મીઓ ફરજ પર હતા, ઇન્સ્પેક્ટરે પોતે ગાડી ચલાવી, બનાસકાંઠાની બારાત પ્રખ્યાત થઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.

By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Twitter https://whatsapp.com/channel/0029VaDLR8kLI8YejXUIoT37 https://whatsapp.com/channel/0029VaDLR8kLI8YejXUIoT37 LinkedIn Copy Link
Share
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Previous Article pexels photo 2988232 15 મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની રાજ્ય ભરમા વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ
Next Article Picsart 23 04 01 07 34 38 354 1 એપ્રિલના રોજ ફૂલ ડે એટલે કે ‘એપ્રિલ ફૂલ ડે’ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે
Leave a comment Leave a comment

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Stay Connected

235.3kFollowersLike
69.1kFollowersFollow
56.4kFollowersFollow
136kSubscribersSubscribe
5.7kFollowersFollow

Latest News

Picsart 25 07 27 09 00 13 945
Vivo સ્માર્ટફોન 5G: Vivo ઓછી કિંમતે 240MP કેમેરા અને 150W ચાર્જર સાથે 5G ફોન લાવે છે
Electronics Smartphone ટેકનોલોજી 3 મહિના ago
Picsart 25 02 20 04 57 45 470
20 ફેબ્રુઆરીએ મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે?  તમારી રાશિ વાંચો
astrology Horoscope Rashifal 8 મહિના ago
Picsart 25 02 19 21 25 18 745
દિલ્હીના નવા સીએમના નામની જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
Dilhi 8 મહિના ago
pexels photo 6077422
જો કોઈ ગુનેગાર સરકારી નોકરી ન કરી શકે, તો પછી દોષિત નેતા ચૂંટણી કેવી રીતે લડી શકે?
India સુપ્રિમ કોર્ટ 8 મહિના ago
Crime Poster NewsCrime Poster News
Follow US
© 2024 Crime Poster News. Ruby Design Company. All Rights Reserved.
  • Home
  • Contact us
  • About us
  • Disclaimer
  • Privacy policy
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Ad
Welcome Back!

Sign in to your account

Register Lost your password?