પહેલી રાત્રે દુલ્હનની માતા કપલ સાથે સૂવે છે: દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લગ્નની પહેલી રાત્રે દુલ્હનની માતા પરિણીત યુગલ સાથે સૂવે છે.
દુનિયાભરમાં એવી ઘણી પરંપરાઓ છે જે સાંભળ્યા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ છે. લગ્નને લઈને જુદા જુદા દેશોમાં અલગ અલગ પરંપરાઓ છે. (ફોટો: પેક્સેલ્સ)